પંચાયત વિભાગ

ગાંધીનગર

જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


સમાચાર અને પ્રોગ્રામ
૧૧ માસ ના કરાર આધારિત સંકલિત બાળવિકાસ યોજનાની કચેરીમાં એક અકાઉન્ટન્ટ લેવા માટેની જાહેરાત ૨૦૧૪
ધોરણ ૬-8 ની વિષયવાર પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલી ની યાદી
કરાર આધારિત ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર અને કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટેનું અરજી પત્રક
ડાયરીની જાહેરાત
એકતરફી જિલ્લા ફેર બદલીની ૧ થી ૫ ની ૩૧-૩-૨૦૧૫ ની સ્થિતિએ યાદી
વધારે..
ટેન્ડર્સ
જીલ્લા પંચાયત, ગાંધિનગરની કચેરી ખાતે સી.સી.ટી.વી. કેમેરા લગાવ​વા બાબતનુ ટેન્ડર
Application Form for recruitment in MGNREGA, DRDA, Gandhinagar
જીલ્લો પસંદ કરો

RTI
મને શું મળી શકે સરકાર પાસેથી?

જીલ્લા વિષે

ગુજરાત રાજયનું પાટનગર એટલે ગાંધીનગર જિલ્લાનું વડું મથક ગાંધીનગર શહેર. ગાંધીનગર જિલ્લામાં માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગર એમ ચાર તાલુકા આવેલા છે. ગાંધીનગરમાં તમામ પ્રકારની રાજની વડી કચેરીઓ, તમામ વિભાગોનું સચિવાલય, મંત્રીશ્રીઓની કચેરીઓ, મંત્રીશ્રીઓના નિવાસસ્થાન, વિધાનસભા, રાજપાલશ્રીનું નિવાસસ્થાન - રાજભવન વગેરે અગત્‍યની કચેરીઓ અને મકાનો આવેલાં છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટેના રહેઠાણો તથા ખાનગી રહેઠાણો ૩૦ સેકટરોમાં આવેલાં છે. જેમાં તમામ કોમોના લોકો નિવાસ કરે છે.

ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ અક્ષરધામ- સ્વામિનારાયણ સંકુલ, હરણોદ્યાન, રમત-ગમત સંકુલ, બગીચાઓ વગેરે જોવા લાયક છે. આ ઉપરાંત અડાલજમાં વાવ, કલોલમાં ઇફકો રીફાઇનરી-ફર્ટીલાઇઝર વગેરે આવેલાં છે.
વધારે...

ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે (બી. પી. એલ.) બાળકો માટે મહિલાઓ માટે

વિદ્યાર્થીઓ માટે
ખેડૂતો માટે
હું આ તાલુકાનો છું મારે જાણવું છે કે,

તાલુકો પસંદ કરો
ગાંધીનગર જીલ્લો

ગાંધીનગર
તાલુકાઓ
ગ્રામ પંચાયતો ૩૦૨
વિસ્‍તાર ૨૧૪૦ ચો.કી.મી.
વસ્તી ૧૩,૯૧,૭૫૩
ગ્રામ્‍ય વસ્તી ૭,૯૧,૧૨૬
સાક્ષરતા ૮૫.૭૭ %
Feedback