શ્રી વિજયભાઈ આર. રૂપાણી
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર Facebook Twitter
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા, માન . રાજ્યકક્ષા મંત્રીશ્રી
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
માન. રાજ્ય મંત્રીશ્રી,
પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (સ્વતંત્ર હવાલો) Facebook Twitter
સંબંધિત વેબસાઈટ
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

જીલ્લા વિષે

ગુજરાત રાજયનું પાટનગર એટલે ગાંધીનગર જિલ્લાનું વડું મથક ગાંધીનગર શહેર. ગાંધીનગર જિલ્લામાં માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગર એમ ચાર તાલુકા આવેલા છે. ગાંધીનગરમાં તમામ પ્રકારની રાજની વડી કચેરીઓ, તમામ વિભાગોનું સચિવાલય, મંત્રીશ્રીઓની કચેરીઓ, મંત્રીશ્રીઓના નિવાસસ્થાન, વિધાનસભા, રાજપાલશ્રીનું નિવાસસ્થાન - રાજભવન વગેરે અગત્‍યની કચેરીઓ અને મકાનો આવેલાં છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટેના રહેઠાણો તથા ખાનગી રહેઠાણો ૩૦ સેકટરોમાં આવેલાં છે. જેમાં તમામ કોમોના લોકો નિવાસ કરે છે.
ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ અક્ષરધામ- સ્વામિનારાયણ સંકુલ, હરણોદ્યાન, રમત-ગમત સંકુલ, બગીચાઓ વગેરે જોવા લાયક છે. આ ઉપરાંત અડાલજમાં વાવ, કલોલમાં ઇફકો રીફાઇનરી-ફર્ટીલાઇઝર વગેરે આવેલાં છે.

વધારે...
  • તાલુકાઓ-
  • ગ્રામ પંચાયત- ૩૦૩
  • સાક્ષરતા- ૮૫.૭૭%
  • વિસ્‍તાર- ૨૧૪૦ ચો.કી.મી.
  • વસ્તી- ૧૩,૯૧,૭૫૩
  • ગ્રામ્‍ય વસ્તી- ૭,૯૧,૧૨૬

છેલ્લા સુધારાની તારીખ : 29/6/2017

વપરાશકર્તાઓ : 654898