પંચાયત વિભાગ
માણસા તાલુકા પંચાયત
ગાંધીનગર જીલ્લો - ગુજરાત સરકાર

પ્રમુખશ્રી, તાલુકા પંચાયતજીલાબેન દુરસિંહ રાઠોડ
પ્રમુખશ્રી
તા.વિ.અઘિ.શ્રી જી. બી. જાદવ​
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
હાલ કોઇ ટેન્ડર ઉપ્લબ્ધ નથી.
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગગાંધીનગર જીલ્લોમાણસા તાલુકા પંચાયત

તાલુકા વિષે


માણસા

ગ્રામ પંચાયત ૬૩
ગામડાઓ ૪૯
વસ્‍તી ૨૦૩૪૫૯
તાલુકાની કુલ વસ્તી વર્ષ ર૦૦૧ વસ્તીટ ગણત્રી મુજબ ર૦૩૪પ૯ છે. જેમાં પુરૂષ-૧૦પ૧૯૪ સ્ત્રા-૯૮ર૬પ છે. તાલુકાના રેવન્યુ ગામો ૪૮ ૧ શહેર મળી કુલ ૪૯ ગામો છે. જયારે ગ્રામ પંચાયત હાલે ૬૩ કાર્યરત છે. આરોગ્ય ક્ષેત્રે પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલ છે. જયારે સા.આ.કેન્દ્ર્ ર(બે) પરબતપુરા અને રિદ્રોલ આયુર્વેદિક દવાખાના અને લોદ્રા ગામે આયુર્વેદિક હોસ્પીટલ કમ હોસ્પીટલ ટ્રસ્ટ સંચાલક ચાલુમાં છે. તાલુકામાં પ્રા.શા.-૧૦૧, માધ્યવમિક શાળા-૩૭, ઉચ્ચતર મા.શા.-૧૭ છે.


 
`