×

૧૩ મું નાણાપંચ

  • ભારત સરકાર તરફથી વર્ષ - ૨૦૧૦-૨૦૧૫ દરમ્‍યાન
  • - જનરલ અને શિડયુલ એરીયા બેઝીક ગ્રાંટ રૂ. ૧૫૯૭.૫૪ કરોડ તેમજ - જનરલ અને શિડયુલ એરીયા પરફોર્મન્‍સ ગ્રાંટ રૂ. ૮૫૮.૧૫ કરોડ મળી કુલ રૂ. ૨૪૫૫.૬૯ કરોડની ફાળવણી
  • જીલ્‍લા પંચાયતને મળનાર ગ્રાંટ પૈકી ૭૦ ટકા ગ્રામ પંચાયતને, ૧૫ ટકા તાલુકા પંચાયતને અને ૧૫ ટકા જીલ્‍લા પંચાયતને
  • જીલ્‍લાને ગ્રાંટની ફાળવણી ૨૦૦૧ ની વસ્‍તી ગણતરીના આધારે
  • આ ગ્રાંટ અંતર્ગત શુધ્‍ધ પીવાના પાણી માટેની યોજના, ડ્રેનેજ, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અને સ્‍ટ્રીટલાઇટના કામોનો સમાવેશ
  • કોઇપણ કામ રૂ. ૫૦.૦૦ લાખથી વધુ રકમનું લઇ શકાશે નહીં.
  • વર્ષ ૨૦૧૦-૧૧ ના બંને હપ્‍તાની ગ્રાંટ કુલ ગ્રાંટ રૂ. ૨૩૦.૪૩ કરોડ મળેલ છે. અને તેની જીલ્‍લાઓને ફાળવણી કરવામાં આવેલ છે.
૧૩માં નાણાપંચના વર્ષ-૨૦૧૧-૧૨ જિલ્લા કક્ષા અંતર્ગત જિલ્લા પંચાયત ગાંધીનગરના પ્રમુખશ્રી/સદસ્યશ્રી દ્વારા સુચવાયેલા કામોનું પરિશિષ્ઠ

૧૩માં નાણાપંચના વર્ષ-૨૦૧૦/૧૧ જિલ્લા કક્ષા અંતર્ગત જિલ્લા પંચાયત ગાંધીનગરના પ્રમુખશ્રી/સદસ્યશ્રી ધ્વારા સુચવાયેલ કામોનું પરિશિષ્ઠ

પંચાયતી રાજ સંસ્થાઓના નાણાકીય આવકના સાધનો સંગીન બનાવવા ૧૩ મા નાણાપંચની ભલામણો અન્વયે સહાયક અનુદાન આપવા બાબત