કૃષિ વિસ્તરણ સેવાઓ કૃષિ યુનિવર્સીટીએ કરેલ સંશોધનને ખેડુતના ખેતર સુધી લઇ જવાનું નિદર્શન ગોઠવવા અને ખેડુતોમાં પ્રચાર પ્રસાર કરવા વિસ્તરણ માળખુ સુવ્યવસ્થિકત ગોઠવાયેલ છે. જે કૃષિ વિસ્તરણની કામગીરીએ શાખાની મુખ્ય કામગીરી છે. સાથેસાથે રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીની ખેડુતો માટેની જુદી જુદી સહાય યોજનાઓની જાણાકારી આપી નિયત કરી સહાય યોજનાનો લાભ ખેડુત સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે.