×

પ્રસ્‍તાવના

ગાંધીનગરજિલ્લાનું સ્થાન એગ્રોકલાઈમેટીક ઝોન -૪ સેમી એરીડમાં આવેલ છે. છેલ્લા વર્ષનો સરેરાશ વરસાદ ૧૦૯૯ મી.મી. છે ગાંધીનગર જિલ્લાનું અર્ધસુકા પ્રકારનું હવામાન છે. દૂધની ક્રાંન્તિ માટે ઉદાહરણ રૂ૫ ગાંધીનગર જિલ્લો છે.ગાંધીનગર જિલ્લામાં મુખ્ત્વે ગોરાડુ પ્રકારની જમીન આવેલી છે. જમીન અત્યંત ફળદ્રુ૫તા ધરાવે છે. કપાસ,દિવેલા,તમાકુ, ડાંગર, બાજરી, ધઉં, રાઈ, બટાટા, શાકભાજી, ફળ,અને ઘાસચારાના પાકો આ વિસ્તારના મુખ્ય પાકો છે.