×

શાખાની કામગીરી

પશુપાલનશાખા દ્વારા મુલાકાત મૂલ્‍યાંકન, વહીવટી તેમજ નાણાકીય તમામ પ્રકારની કામગીરી ઉપરાંત પશુપાલન શાખા દ્વારા જિલ્‍લા પંચાયતના પશુ દવાખાનાઓ અને પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્ર મારફત નીચે મુજબની વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવે છે.