×

સહાયની માહિતી વર્ષ:- ૨૦૧૫-૧૬

  • અનુસૂચિત જાતિના લોકોને બકરા એકમ, માનવ સંચાલિત ચાફ્ટકટર, ઘાસચારા બીયારણ કીટ પુરા પાડવાની યોજના.
  • જનરલ કેટેગરીના લોકોને માનવ સંચાલિત ચાફ્ટકટર, ઘાસચારા બીયારણની કીટ પૂરી પાડવાની યોજના
  • મહિલા અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને બકરા એકમ સહાય. પૂરી પાડવાની યોજના.
  • જનરલ અને અ.જા.લોકોને મિલ્કીંગ મશીન ખરીદી સહાય ,દૂધ મંડળી માટે AMCS સહાય, BMC સહાય,દૂધઘર/ગોડાઉન સહાય
  • કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી સહાય યોજના