×

પશુ સારવાર

  •   દવાખાનામાં સારવાર
  •   પ્રવાસમાં સારવાર
  •   દવાઓ સપ્‍લાય કરવી.
  •   પશુ રસીકરણ પ્રર્વતમાન ચેપીરોગો સામે સંવેદનશીલ વિસ્‍તારોમાં અગાઉથી આયોજન કરી વિવિધ રોગો સામે રોગ પ્રતિકારક રસી મુકી રોગ અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં ખરવામોવાસા, ગળસુઢો, ગાંઠીયો તાવ, ઇ.ટી. વગેરે રસી મુકવામાં આવે છે.

પશુસારવારની માહિતી વર્ષ:- ૨૦૧૯-૨૦

ક્રમાંક વિગત સંખ્યા
1 દવાખાના ખાતે અંદરના દર્દીઓ 0
2 દવાખાના ખાતે બહારના દર્દીઓ 52144
3 સંસ્‍થા બહાર પ્રવાસમાં સારવાર કરેલ દર્દીઓ 47389
4 ઘેંટા-બકરાને કળમિનાશક દવાઓ પીવડાવી 16803
5 સંસ્‍થા ખાતેથી સારવાર માટે દવા પુરી પાડવી 58347
6 વંધ્‍યત્‍વ પ્રકારના પશુઓની સારવાર 0
કુલ સારવાર  174683