×

રક્તદાન

જિલ્લાનાં કોઇપણ ગામે રકતદાન શિબિર કે કેમ્પના આયોજકનાં સંકલનમાં રહી પ્રા.આ.કેન્દ્રનાં તાલીમ પામેલ લેબોરેટરી ટેકનિશયન દવારા હાજરી અપાવી ’’ રકતદાન એ જીવનદાન ’’ પંકિતને સાર્થક કરવા લોક જાગૃતિ લાવવા કાર્યવાહી હાથ ધરતાં સહયોગ આપવામાં આવે છે.

તમામ બ્લોક કક્ષાએ પ્રા. આ. કેન્દ્રો અને એન.જી.ઓ.ના સંયુકત પ્રયત્નોથી રકતદાન કેમ્પો યોજી વિપુલ માત્રામાં રકત એકત્ર કરવામાં આવે છે.