×

શાખાની કામગીરી

મહેકમ શાખા દ્રારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી થાય છે.

તાબાની કચેરીઓમાં સેટઅપ મુજબની નાયબચીટનીશ,મદદ.તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટીકમ મંત્રી, ડ્રાયવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ સરકારશ્રીની મંજુરી મેળવી ભરવાની કાર્યવાહી/નિમણૂંકની કામગીરી.

ત્રીસ્તરીય પંચાયતોમાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં નાયબચીટનીશ,મદદ.તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ) વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટીકમ મંત્રી, ડ્રાયવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની સરકારશ્રીના નીતિ-નિયમો અંગેની કામગીરી.

તાબાના તમામ સંવર્ગના કર્મચારીઓ જેમ કે, નાયબચીટનીશ,મદદ.તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટીકમ મંત્રી, ડ્રાયવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ.

વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારી નાયબચીટનીશ,મદદ.તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટીકમ મંત્રી, ડ્રાયવર, પટાવાળા વિગેરેની કામગીરી.

વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારી નાયબચીટનીશ,મદદ.તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટીકમ મંત્રી, ડ્રાયવર, પટાવાળા વિગેરેની શિક્ષાત્મક કાર્યવાહી અંગેની કામગીરી.

સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવતા કર્મચારીઓને લગતા જાહેરનામા, પરિપત્રો, ઠરાવો વિગેરે સંગ્રહ કરવાની કામગીરી.