×

આબોહવા

જિલ્લાની આબોહવા વિષમ પ્રકારની છે. ઉષ્ણતામાનમાં ફેરફાર થતો જોવા મળે છે. શિયાળામાં ઓછામાં ઓછું ૭.પ સે.ગ્રે. તથા ઉનાળામાં વધુમાં વધું ૪પ સે.ગ્રે. ઉષ્ણતામાના રહે છે. જિલ્લાનો સરાસરી વરસાદ ૬૬૭ મી.મી. જેટલો થાય છે. અવારનવાર ઓછા વરસાદના કારણે તથા જિલ્લામાં નાના-મોટા તળાવોની સંખ્યા નહીવત હોવાને લઇને પાતાળકુવાના તળ દર વર્ષે ઉંડા જાય છે.