×

પ્રસ્તાવના

જિલ્લા પંચાયત હસ્તકના આ સાથે સામેલ જુદી જુદીકેટેગરીના પત્રક-૧ મુજબના બધા જ રસ્તાઓને મજબૂતીકરણ, રીસરફેસીંગપહોળા કરવા (વાઈન્ડનીંગ) તેમજ મરામત/ નિભાવણી અને પુલ કે કોઝવે, પ્રોટેકશનવોલ, નાળાની કામગીરી કરવામાં આવે છે. તથા જિલ્લા પંચાયત હેઠળ આવતા આરોગ્ય , પશુપાલન, ખેતીવાડી વિભાગના મકાનોના મરામત/ નવા બનાવવાની કામગીરી કરે છે.

સદર કામો માટે પંચાયત હસ્તકના રસ્તાઓ/ મકાનોનાનકશાઅંદાજોની સરકારના નિયમોનુસાર તાંત્રિક મંજુરી આપવામાં આવે છે. જેના ડી.ટી.પી./ ટેન્ડર બનાવી, બહાર પાડી, સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવે છે.

જિલ્લા પંચાયત મા.મ. વિભાગ, હસ્તકનારેસ્ટહાઉસ/ પથિકાશ્રમની માહિતી આ સાથે પત્રક- ક મુજબ છે. તેમજ સ્ટોરની માહિતી પત્રક- ખ મુજબ છે.