કોપર-ટી બહેનો માટે ઉપયોગમાં લેવાની વન ટાઇમ પદ્ધતિ છે. તેના દ્વારા બાળકોના જન્મનો ગાળો જાળવી શકાય છે. કોપર-ટી સેવાનો પ્રા.આ.કેન્દ્રો અને સબસેન્ટરોના અનુભવી તાલીમ પામેલ એચ.વી. ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, ફીમેલ હેલ્થ વર્કર તથા એ.એન.એમ.દ્વારા મુકવામાં આવે છે. એક વખત માફક આવી ગયા પછી ત્રણ કે તેથી વધુ વર્ષ માટે ગર્ભાશયમાં રાખી ગર્ભધાન અટકાવી શકાય છે.
વર્ષવાર પ્રગતિ ૨૦૧૭-૧૮(જુન-૨૦૧૭)
વર્ષ | કો૫ર ટી | ||
---|---|---|---|
લક્ષ્યાંક | સિધ્ધિ | ટકા | |
૨૦૧૭ (જુન) | ૨૦૦૦૦ | ૪૮૭૩ | ૨૪.૩૭ |