વિકાસ શાખામાં મહેકમનું સંખ્યારબળ જોઇએ તો નાયબ જિલ્લાા વિકાસ અઘિકારીશ્રી, વર્ગ-૧ની જગ્યામ મંજુર અને ભરેલી છે. તેમજ નાયબ ચીટનીશ વર્ગ-૩ની મંજુર જગ્યાો-૩ પૈકી ૨ જગ્યા્ ભરાયેલી છે. જૂનીયર કલાર્ક-૩ ની મંજુર જગ્યા સામે ૩ ભરાયેલી છે. તેમજ ડ્રાઇવર વર્ગ- ૩ની એક જગ્યા મંજુર અને ભરાયેલી છે. વિકાસ શાખા હસ્ત્કની મોટા ભાગની યોજનાઓની ભૌતિક તેમજ નાણાકીય કામગીરી ઉપરાંત મોનીટરીંગની કામગીરી રહેલ છે. આ સિવાય પણ સરકારશ્રી દવારા જાહેરાત થતી નવી યોજનાઓ, કામગીરીની અમલવારી વિકાસ શાખા મારફતે થાય છે. ટુંકમાં વિકાસ શાખાએ જિલ્લાક પંચાયતની મુખ્યર ઘરી સમાન ગણી શકાય છે.