×

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

અ.નં. વિગત આંકડાકીય માહિતી
જિલ્લાનુ ભૌગોલિક સ્થાન ઉતર અક્ષાંશ ૨૩.૦૧ થી ૨૩.૫૬ પૂર્વ રેખાંશ ૭૨.૩૩ થી ૭૩.૩૩
કુલ ક્ષેત્રફળ (ચો.કિમી) કુલ ૨૧૪૦.
ગ્રામ્ય ૧૭૬૩.૪૧
શહેરી ૩૭૬.૫૯
આબોહવા વિષમ પ્રકારની
જમીન સેન્ડીલોન પ્રકારની
નદીઓ સાબરમતી, વાત્રક, ખારી, મેશ્વો
પર્વત જિલ્લામાં કોઇ પર્વત કે ડુંગર નથી
સિંચાઇનુ સાધન પાતાળ કુવા તથા નર્મદા કેનાલની સુવિધા
ખનીજ જિલ્લામાં કોઇ ખનીજનુ ઉત્પાદન થતુ નથી
તાલુકા કલોલ, માણસા ,દહેગામ, ગાંધીનગર
૧૦ કુલ ગામો ૩૦૨
૧૧ ગ્રામ પંચાયતોની સંખ્યા ૩૦૨
૧૨ મહાનગરપાલિકા ૧ (ગાંધીનગર મહાનગરપાલિકા)
૧૩ નગરપાલિકાઓ ૪ (પેથાપુર,માણસા,કલોલ અને દહેગામ નગરપાલિકા)
૧૪ વસતિ-૨૦૧૧ કુલ ૧૩,૯૧,૭૫૩
ગ્રામ્ય ૭,૯૧,૧૨૬
શહેરી ૬,૦૦,૬૨૭
૧૫ કુલ પુરુષ ૭,૨૩,૮૬૪
ગ્રામ્ય ૪,૦૮,૪૩૬
શહેરી ૩,૧૫,૪૨૮
કુલ સ્ત્રી ૬,૬૭,૮૮૯
ગ્રામ્ય ૩,૮૨,૬૯૦
શહેરી ૨,૮૫,૧૯૯
૧૬ અનુસુચિત જાતિની વસતિ કુલ ૧,૦૮,૬૦૮
ગ્રામ્‍ય ૪૦,૪૫૪
શહેરી ૬૮,૧૫૪
અનુસુચિત જાતિની વસતિ કુલ પુરુષ ૫૬,૯૧૯
ગ્રામ્ય ૨૧,૧૬૨
શહેરી ૩૫,૭૫૭
કુલ સ્ત્રી ૫૧,૬૮૯
ગ્રામ્ય ૧૯,૨૯૨
શહેરી ૩૨,૩૯૭
૧૭ અનુસુચિત જનજાતિની વસતિ કુલ ૧૮,૨૦૪
ગ્રામ્‍ય ૨,૫૮૩
શહેરી ૧૫,૬૨૧
કુલ પુરુષ ૯,૭૧૧
ગ્રામ્ય ૧,૩૬૩
શહેરી ૮,૩૪૮
કુલ સ્ત્રી ૮,૪૯૩
ગ્રામ્ય ૧,૨૨૦
શહેરી ૭,૨૭૩
૧૮ રાજ્યની કુલ વસતિ સામે જિલ્લાની વસતિનુ પ્રમાણ
૧૯ શહેરી વસતિનુ પ્રમાણ ૪૩ ટકા
૨૦ ગ્રામ વસતિનુ પ્રમાણ ૫૭ ટકા
૨૧ વસતિની ગીચતા (દર ચો.કિ.મી) ૬૫૦ વ્યક્તિઓ
૨૨ વસતિ વૃધ્ધિનો દર(વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૧) ૪.૯ ટકા
૨૩ જાતિ પ્રમાણ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ) ૯૨૨
૨૪ સાક્ષરતાનુ પ્રમાણ ૭૪.૦૪
૨૫ ૦ થી ૬ વર્ષના બાળકોની વસતિ ૧,૬૭,૩૭૭
૨૬ કુલ કામ કરનારાની વસતિ ૫,૩૪,૯૭૬
૨૭ કુલ મુખ્ય કામ કરનારાની વસતિ ૪૫૧૯૫૧
૨૮ કુલ સિમાંત કામ કરનારાની વસતિ ૮૩૦૨૫
૨૯ કામ નહિ કરનારાની વસતિ ૮૩૬૭૭૭
૩૦ કુલ ખેડુતોની વસતિ ૯૮૧૫૩
૩૧ કુલ કુટુંબોની સંખ્યા ૨,૮૯,૯૯૦
૩૨ જિલ્લામાં ૫૦૦૦ થી વધુ વસતિવાળા ગામોની સંખ્યા ૪૯
૩૩ જિલ્લામાં પ્રાથમિક શાળાની સંખ્યા ૬૨૭
૩૪ જિલ્લામાં માદયમિક/ઉચ્ચ માદયમિક શાળાની સંખ્યા ૩૦૮
૩૫ ઉચ્ચ સંસ્થાઓ ૨૨૨
૩૬ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સંખ્યા ૪૫૪૨
૩૭ જિલ્લામાં માદયમિક શિક્ષકોની સંખ્યા ૧૦૬૨
૩૮ જિલ્લામાં ઉચ્ચ માદયમિક શિક્ષકોની સંખ્યા ૬૦૨
૩૯ જિલ્લામાં પ્રાથમિક વિધાર્થીની સંખ્યા કુલ ૧૨૪૩૧૬
છોકરાઓ ૬૪૦૯૦
છોકરીઓ ૬૦૨૨૬
૪૦ જિલ્લામાં માદયમિક વિધાર્થીની સંખ્યા કુલ ૫૦૨૧૯
છોકરાઓ ૩૨૦૩૩
છોકરીઓ ૧૮૧૮૬
૪૧ જિલ્લામાં ઉચ્ચ માદયમિક વિધાર્થીની સંખ્યા કુલ ૩૨૨૦૯
છોકરાઓ ૨૦૦૧૯
છોકરીઓ ૧૨૧૯૦
૪૨ જિલ્લામાં દુધ સહકારી મંડળીઓની સંખ્યા ૩૭૯
૪૩ ૧૯મી પશુધન ગણતરી (વર્ષ ૨૦૧૨) -૦
ગાય ૧,૧૫,૬૬૧
ભેંસ ૩,૩૪,૨૪૯
ઘેટાં ૨૭,૭૬૨
બકરાં ૫૨,૮૨૨
ઘોડાં ૧૫૧
ઉંટ ૨,૮૮૨
ગઘેડા ૨,૩૮૨
મરઘા દેશી ૭,૬૭૫
૪૪ જિલ્લામાં પશુ સારવાર સંસ્થાની માહિતી ૩૫
પશુ દવાખાનાની સંખ્યા ૨૩
પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોની સંખ્યા ૧૪
ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ઉપકેન્દ્રોની સંખ્યા -૦
ગ્રામ્ય પશુ સારવાર કેન્દ્રોની સંખ્યા
૪૫ જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા ૨૬
પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા ૧૭૧
જનરલ હોસ્પિટલ
સરકારી દવાખાના (રાજ્ય સરકાર હસ્તક) ૧૪
સરકારી દવાખાના (જિલ્લા પંચાયત હસ્તક)
પી.પી.યુનિટ
પ્રાયવેટ દવાખાની સંખ્યા ૩૦૬
ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલ
આશા વર્કર ૮૯૬
૪૬ આયુર્વેદિક સરકારી દવાખાના ૧૭
હોમિયોપેથિક દવાખાના
એન.આર.એચ.એમ.હેઠળ કરાર આયુવેદિક વેદો ૨૪
૪૭ વિજળીકરણ થયેલ ગામો ૩૦૨
૪૮ પાણીની સવલતવાળા ગામો ૩૦૨
૪૮ સસ્તા અનાજની દુકાનો ૩૫૩
૪૯ જિલ્લામાં આંગણવાડીઓની સંખ્યા ૧૦૬૮
૫૦ બેન્કીંગ સેવાઓ (૨૦૧૧-૧૨) રાષ્ટ્રીયકૃત બેંક ૧૯૧
સહકારી બેંક ૫૩
જમીન વિકાસ બેંક ૩
ખાનગી બેંક ૪૦
૫૧ ઉધોગો સુક્ષ્મ,નાના અને મદયમ ૩૫૦