- જમીન રેકોર્ડ દસ્તાવેજો (૭/૧૨ અને ૮/અ)
- મિલ્કત સબંઘી કરવેરાની ચુકવણીની વસૂલાત
- જન્મ અને મરણની નોંધણી-
- વીજળી બીલ કલેક્શનની સુવિધા
- વિવિધ ગ્રાહક લક્ષી સુવિધાઓ ટેલીફોન, મોબાઇલ વગેરે ના બિલોની ચુકવણી
- સામુદાયિક પ્રમાણપત્રો, મામલતદારે કાઢી આ૫વાનાં પ્રમાણ ૫ત્રો અને સોગંદનામા માટેનું દસ્તાજવેજીકરણ.
- લાયસન્સિ, ૫રવાના, ના-વાંધા પ્રમાણ૫ત્ર, વિમો. જુદી જુદી યોજનાઓ અંગેનાં ફોર્મનું વિતરણ અને કોમ્યુ ટર શિક્ષણ માટેના દસ્તાણવેજો તૈયાર કરવા.
- કૃષિલક્ષી ચીજવસ્તુ્ઓ માટે બજાર સં૫ર્ક કડીઓ.
- સં૫ત્તિઓમાં નામ ફેર.
- આર.ટી.ઓ. કાચા લાયસન્સઓ, પ્રો૫ર્ટી કાર્ઙ
- રેલ્વે્ અને હવાઇ ઇ-ટિકીટ રીઝર્વેશનની સુવિધા
- ઈ-રેશનકાર્ડની ઉપલબ્ધિ
- ઈ-કુપનનું વિતરણ
નોંધ:- ગાંધીનગર જિલ્લાની ૭/૧૨ તથા ૮/અ ના ઉતારાની આવક-(રૂ. લાખમાં) તા. ૦૧/૦૪/૨૦૧૧ થી ૩૧/૦૩/૨૦૧૨ સુધીની આવક રૂ. ૨૦,૧૯,૮૬૦