×

સબંઘિત યોજનાઓ

અ.ન. યોજના નું નામ ઈડીએન-૩ પ્રા.શા.ઓમાંભૌતિક સુવિધા (પ્રયોગશાળા)(જનરલ)
૧. યોજના કયારે શરૂ થઇ વર્ષ-ર૦૦ર
૨. યોજનાનો હેતુ પ્રાથમિક શાળાઓના વિધાર્થીઓમાં વિજ્ઞાનને લગતું જ્ઞાન વધે અને વિજ્ઞાનના સિઘ્ધાંતો પ્રત્યક્ષ રીતે ચકાસી શકાય તે માટે વૈજ્ઞાનિક સાધનો ખરીદી શાળાઓને પુરા પાડવામાં આવે છે.સદર સાધનો દ્રારા વિજ્ઞાનના પ્રયોગો કરી વિધાર્થીઓને વિજ્ઞાનને લગતું જ્ઞાન પુરું પાડવામાં આવે છે.
૩. યોજના વિશે (માહિતી) પ્રયોગશાળા માટે મંજુર કરેલ શાળાઓને રૂ.રપ૦૦૦/-લેખે શાળાદીઠ ગ્રાંટ ફાળવવામાં આવે છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિ.શિ.સમિતિ જિલ્લા પંચાયત ગાંધીનગર
૫. યોજનાના લાભાર્થી માટે લાયકાત જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકનીપ્રાથમિક શાળાઓને
અ.ન. યોજના નું નામ ઈડીએન-૩ પ્રા.શા.ઓમાંભૌતિક સુવિધાઓ પુરી પાડવી.
૧. યોજના કયારે શરૂ થઇ વર્ષ-૧૯૮૦
૨. યોજનાનો હેતુ પ્રાથમિક શાળાઓ માં કંપાઉન્ડવોલ,પાણી,વીજળીકરણ અને સેનીટેશનની સુવિધાઓ પુરી પાડવી અને શાળાને રક્ષણ પુરું પાડવાનો છે.
૩. યોજના વિશે (માહિતી) આ સુીવધા ઉભી કરવા રૂ.૩૬૦૦૦/-લેખે અથવા તેથી ઓછા એસ્ટીમેટની મર્યાદામાં શાળાને સદર કામ કરવા માટે ગ્રાંટ ફાળવવામાં આવે છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિ.શિ.સમિતિ જિલ્લા પંચાયત ગાંધીનગર
૫. યોજનાના લાભાર્થી માટે લાયકાત જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકનીપ્રાથમિક શાળા હોવી જોઈએ.
અ.ન. યોજના નું નામ ઈડીએન-એડીજે સ્વચ્છતા સંકુલ માટે સહાય જનરલ
૧. યોજના કયારે શરૂ થઇ વર્ષ-ર૦૦પ
૨. યોજનાનો હેતુ પ્રાથમિક શાળાઓમાં આવેલ સ્વચ્છતા સંકુલ(સેનીટેશન)ની સ્વચ્છતા જાળવવા ની છે.
૩. યોજના વિશે (માહિતી) શાળાદીઠ ગ્રાંટ રૂ.૧ર૦૦ અથવા રૂ.ર૪૦૦ ફાળવવામાં આવે છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિ.શિ.સમિતિ જિલ્લા પંચાયત ગાંધીનગર
૫. યોજનાના લાભાર્થી માટે લાયકાત ધોરણ ૧થી૪ ની શાળાનેરૂ.૧ર૦૦/- અને ૧થ૭ ની શાળાને રૂ.ર૪૦૦/- ની ગ્રાંટ આપવાની હોય છે.
અ.ન. યોજના નું નામ ઈડીએન-૯ નામાંકન અને સ્થાયીકરણ માટે પ્રોત્સાહન(પ્રવેશ)(જનરલ)
૧. યોજના કયારે શરૂ થઇ વર્ષ-ર૦૦ર
૨. યોજનાનો હેતુ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને ધોરણ ૧થી૭ સુધી ૧૦૦ ટકા શિક્ષણ આપવા માટે પો્રત્સાહન આપવાનો હેતુ છે.
૩. યોજના વિશે (માહિતી) દર વર્ષે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ માહે જુન માસમાં યોજવામાં આવે છે અને ૬ વર્ષની ઉંમરના બાળકોનું નામાંકન કરી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.શાળાદીઠ રૂ.પ૦૦/- લેખે ખર્ચ કરવા ગ્રાંટ ફાળવવામાં આવે છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. ૬ વર્ષની ઉંમરનું બાળક હોવું જોઈએ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિ.શિ.સમિતિ જિલ્લા પંચાયત ગાંધીનગર
૫. યોજનાના લાભાર્થી માટે લાયકાત ૬ વર્ષની ઉંમરનું બાળક હોવું જોઈએ.
અ.ન. યોજના નું નામ ઈડીએન-૯ નામાંકન અને સ્થાયીકરણ માટે પ્રોત્સાહનફર્સ્ટએઈડ(જનરલ)
૧. યોજના કયારે શરૂ થઇ વર્ષ-ર૦૦ર
૨. યોજનાનો હેતુ પ્રા.શા.માં અભ્યાસ કરતાં બાળકોને પ્રાથમિક સારવાર આપવાનો હેતુ છે.
૩. યોજના વિશે (માહિતી) દર વર્ષે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ માહે જુન માસમાં યોજવામાં આવે છે અને ૬ વર્ષની ઉંમરના બાળકોનું નામાંકન કરી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.શાળાદીઠ રૂ.પ૦૦/- લેખે ખર્ચ કરવા ગ્રાંટ ફાળવવામાં આવે છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. શાળાદીઠ રૂ.પ૦૦/- લેખે ખર્ચ કરી મેડીકલ કીટસ ખરીદવા ગ્રાંટ ફાળવવામાં આવે છે.
૫. યોજનાના લાભાર્થી માટે લાયકાત ૧ થી ૭ ધોરણમાં અભ્યાસ ચાલુ હોવો જોઈએ.
અ.ન. યોજના નું નામ ઈડીએન-૯ નામાંકન અને સ્થાયીકરણ માટે પ્રોત્સાહનવિધા લ૧મી(જનરલ)
૧. યોજના કયારે શરૂ થઇ વર્ષ-ર૦૦ર
૨. યોજનાનો હેતુ સદર બોન્ડ પ્રા.શા.ધો-૧ માં પ્રવેશ મેળવતી કન્યાઓને આપી કન્યા કેળવણી ને પો્રત્સાહન આપવાનો હેતુ છે.
૩. યોજના વિશે (માહિતી) દર વર્ષે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ માહે જુન માસમાં યોજવામાં આવે છે અને ૬ વર્ષની ઉંમરના બાળકોનું નામાંકન કરી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.શાળાદીઠ રૂ.પ૦૦/- લેખે ખર્ચ કરવા ગ્રાંટ ફાળવવામાં આવે છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. કન્યાદીઠ રૂ.૧૦૦૦/- લેખે ખર્ચ કરી સરદાર સરોવર ના બોન્ડ આપવામાં આવે છે. સાતમાં ધોરણ સુધીનો અભ્યાસ પુર્ણ થયેથી જે તે કન્યાને આપવામાં આવે છે.
૫. યોજનાના લાભાર્થી માટે લાયકાત સદર બોન્ડ પ્રા.શા.ધો-૧ માં પ્રવેશ મેળવતી કન્યાઓને આપવાનો હોય છે. ૩પ ટકા થી સ્ત્રી સાક્ષરતા દર ઓછો હોય તેવા ગામોની કન્યાઓ અને બી.પી.એલ. લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
અ.ન. યોજના નું નામ ઈડીએન-૭૪ પ્રા.શા. ના ઓરડાઓ નું રીપેરીંગ
૧. યોજના કયારે શરૂ થઇ વર્ષ-૧૯૮૦
૨. યોજનાનો હેતુ રીપેરીંગ કામગીરી કરી શાળાની મજબુતાઈ અને ટકાઉપણું વધારવાનો છે.
૩. યોજના વિશે (માહિતી) રીપેરીંગ નો એસ્ટીમેટ મળે છે તે પ્રમાણે ગ્રાંટની મર્યાદમાં ગ્રાંટ ફાળવવમાં આવે છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. શાળાના ઓરડા રીપેરસંગ થઈ શકે તેવા હોવા જોઈએ. પ્લાન-એસ્ટીમેટ ને ના.કા.ઈ.શ્રી/કા.ઈ.શ્રીએ તાંત્રિક મંજુરી આપેલ હોવી જોઈએ.
૫. યોજનાના લાભાર્થી માટે લાયકાત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિ.શિ.સમિતિ જિલ્લા પંચાયત ગાંધીનગર
અ.ન. યોજના નું નામ વિધાદીપ સહાય યોજના
૧. યોજના કયારે શરૂ થઇ તા.૧પ/૩/ર૦૦ર
૨. યોજનાનો હેતુ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકનું અકસ્માતથી અવસાન થતાં વીમા રક્ષણ આપવાનો છે.
૩. યોજના વિશે (માહિતી) અકસ્માતથી વિધાર્થીનું અવસાન થાયતો રૂ.પ૦૦૦૦/-(અંકે રૂપિયા પચાસ હજાર )ની સહાય આપવામાં આવે છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકનીપ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને
૫. યોજનાના લાભાર્થી માટે લાયકાત પ્રાથમિક શાળામાં અભ્યાસ ચાલુ હોવો જોઈએ.