×

શૈક્ષણિક તાલીમ કેન્દ્રો

ગાંધીનગર જિલ્લામાં ઘણા બધી બી.એડ. કોલેજો આવેલી છે. જે પુર્વ સેવા તાલીમ આપવાનું કામ કરે છે.

આ ઉપરાંત શિક્ષક સેવા તાલીમ કાર્યક્રમો સર્વ શિક્ષા અભિયાન દ્વારા તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દર વર્ષે કરવામાં આવે છે.