૧ | તાલુકા કક્ષાની પશુપાલન શિબિર | કુલ ૪ શિબિર લાભાર્થી - ૧૩૮૬ નાણાંકીય ખર્ચ ૪:૦૦ લાખ |
૨ | જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર | કુલ - ૨ શિબિર લાભાર્થી - ૮૪૭ નાણાંકીય ખર્ચ ૩:૦૦ લાખ |
પશુસારવારની માહિતી વર્ષ:- ૨૦૧૯-૨૦
ક્રમાંક | વિગત | સંખ્યા |
---|---|---|
1 | દવાખાના ખાતે અંદરના દર્દીઓ | 0 |
2 | દવાખાના ખાતે બહારના દર્દીઓ | 52144 |
3 | સંસ્થા બહાર પ્રવાસમાં સારવાર કરેલ દર્દીઓ | 47389 |
4 | ઘેંટા-બકરાને કળમિનાશક દવાઓ પીવડાવી | 16803 |
5 | સંસ્થા ખાતેથી સારવાર માટે દવા પુરી પાડવી | 58347 |
6 | વંધ્યત્વ પ્રકારના પશુઓની સારવાર | 0 |
કુલ સારવાર | 174683 |