ગાંધીનગર જીલ્લામાં ગાંધીનગર,માણસા,કલોલ,દહેગામ એમ કુલ ચાર તાલુકા હેલ્થ કચેરીઓ આવેલ છે. કુટુંબ કલ્યાણ ક્ષેત્રે કુલ ૨૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. હાલમાં ૧૫૧ ફીમેલ હેલ્થ વર્કર, ૨૮ ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, ૫ બ્લોક આઇ.ઇ.સી. ઓફીસર્સ અને ૨૬ મેડીકલ ઓફીસરશ્રીઓ ધ્વારા કુટુંબ કલ્યાણ વિષયક સેવાઓ પુરી પડવામાં આવે છે.