અ.નં | સંસ્થાનું નામ | છાત્રાલયનું નામ | સરનામું | માન્ય સંખ્યા | રીમાર્ક |
---|---|---|---|---|---|
૧ | નયનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ લવારપુર | યોગેશ્વર કુમાર છાત્રાલય લવારપુર | લવારપુર, તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૭૫ | |
૨ | જયેશ એજ્યુકેશન ટ્રસ્ટ મોટેરા | ધર્મ વિજય કુમાર છાત્રાલય રાજપુર | રાજપુર તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૪૫ | |
૩ | ઋજુલ પ્રતિષ્ઠાન ગાંધીનગર | પારૂલિન કુમાર છાત્રાલય દંતાલી | દંતાલી તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૬૦ | |
૪ | પ્રમુખશ્રી શાંતિકુંજ એજ્યુકેશન ટ્રસ્ટ ધાનજ | ચિરાગ કુમાર છાત્રાલય રાંધેજા | રાંધેજા તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૨૦ | |
૫ | હરિસિધ્ધ સેવા સંઘ ગાંધીનગર | સ્વ.શ્રી હરિભાઇ કુમાર છાત્રાલય પેથાપુર | પેથાપુર તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૨૦ | |
૬ | સહિયર કેળવણી મંડળ ગાંધીનગર | સહિયર કન્યા છાત્રાલય વાવોલ | વાવોલ તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૩૯ | |
૭ | ગુજરાત રાજ્ય પછત વર્ગ ગ્રામવિકાસ પરિષદ બરવાળા | સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલય વાવોલ | વાવોલ તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૩૦ | બંધ છે |
૮ | જયરાજ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ | શ્રેયસ કુમાર છાત્રાલય ઝુંડાલ | ઝુંડાલ તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૨૦ | |
૯ | પ્રમુખશ્રી અખિલ ભારતીય લોક કલ્યાણ વિ.પરિષદ કલોલ | સ્વ.કાલીદાસ બેચરદાસ કુમાર છાત્રાલય કોલવડા | કોલવડા તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૩૦ | |
૧૦ | ગ્રામભારતી અમરાપુર | ગાંધીબાપુ વિદ્યાર્થી આશ્રમ અમરાપુર | અમરાપુર તા.માણસા જિ.ગાંધીનગર |
૧૪૫ | |
૧૧ | પ્રમુખશ્રી મૈત્રી ચેરીટેબલ ટ્રસ્ટ કલાપીનગર અમદાવાદ | મૈત્રી કુમાર છાત્રાલય વાવોલ | વાવોલ તા.ગાંધીનગર જિ.ગાંધીનગર | ૨૦ | |
૧૨ | ગ્રામભારતી અમરાપુર | કસ્તુરબા કન્યા છાત્રાલય અમરાપુર | અમરાપુર તા.માનસા જિ.ગાંધીનગર |
૯૩ | |
૧૩ | સંસ્કારા તીર્થ આજોલ | સંસ્કાર છાત્રાલય આજોલ | આજોલ તા.માણસા જિ.ગાંધીનગર |
૧૦૫ | |
૧૪ | ગુજરાત રાજ્ય દલિત સેવા સંઘ સમિતી પાલૈયા | શારદા કુમાર છાત્રાલય પાલૈયા | પાલૈયા તા.દહેગામ જિ.ગાંધીનગર |
૨૦ | |
૧૫ | ગ્રામ સેવા કેળવણી મંડળ મોટાના મુવાડા | ગણેશ કુમાર છાત્રાલય મોટાના મુવાડા | મોટાના મુવાડા તા.દહેગામ જિ.ગાંધીનગર |
૪૧ | |
૧૬ | એચ.એમ.તીર્થ ધામ કૃષ્ણનગર કોઠી | જી.બી.અમીન કુમાર છાત્રાલય કૃષ્ણનગર કોઠી | કૃષ્ણનગર કોઠી તા.દહેગામ જિ.ગાંધીનગર | ૨૦ | |
૧૭ | એકતા ખાદી ગ્રામોદ્યોગ સંઘ દેવ.મુવાડા | સરસ્વતી કુમાર છાત્રાલય દેવ.મુવાડા | દેવ.મુવાડા તા.દહેગામ જિ.ગાંધીનગર |
૨૦ | |
૧૮ | ગ્રામસેવા મંદિર નારદીપુર | ભગીની કન્યા છાત્રાલય નારદીપુર | નારદીપુર તા.કલોલ જિ.ગાંધીનગર |
૯૦ | |
૧૯ | પ્રમુખશ્રી ભારતીય મહિલા વિકાસ પરીષદ મહેસાણા | રિધ્ધિ સિધ્ધિ કન્યા છાત્રાલય દંતાલી | દંતાલી તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૩૦ | |
૨૦ | પ્રમુખશ્રી કંકુબા એજ્યુકેશના ટ્રસ્ટ લોદરા | ભાર્ગવ કુમાર છાત્રાલય છાલા | છાલા તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૨૫ | |
૨૧ | પ્રમુખશ્રી જયેશ એજ્યુકેશન ટ્રસ્ટ મોટેરા | ભાણીબા કન્યા છાત્રાલય રાજપુર | રાજપુર તા.ગાંધીનગર જિ.ગાંધીનગર |
૪૦ |