×

જુથ પ્રચાર

કુટુંબ કલ્‍યાણની વિવિધ સેવાઓ અંગે જન સમુદાયનાં જન જાગૃતિ વધે કાર્યક્રમ સ્‍વીકૃતિ વધે અને સેવાઓની માંગ વધે તે માટે આરોગ્‍ય સ્‍ટાફને તાલીમ ઉપરાંત જનમુદાયમના લોકોમાં જુથ ચર્ચા, વ્‍યકિત સંપર્ક, પ્રચાર પત્રિકા, પોસ્‍ટર, બેનર્સ, શીબીર, પ્રદર્શન, નાટક, ભવાઇ, કઠપુતલી, રેલીઓ ધ્‍વારા જુથ પ્રચારની કામગીરી કરવામાં આવે છે.