×

વર્ષવાર પ્રગતિ ૨૦૧૭-૧૮(જુન-૨૦૧૭)

વર્ષ નિરોધ યુઝર્સ
લક્ષ્‍યાંક સિધ્‍ધિ ટકા
૨૦૧૭ (જુન) ૩૫૦૦૦ ૩૫૦૬૧ ૧૦૦.૧૭

નિરોધ એ ગર્ભધાન અટકાવવા માટે વપરાતુ પુરૂષો માટેનું પ્રચલીત સાધન છે. જેનો બહોળો પ્રચાર કરવામાં આવે છે પુરૂષો સરળતાથી વાપરી શકે છે. જીલ્‍લામાં આવેલ પ્રા.આ.કેન્‍દ્રો, મલ્‍ટીપરપઝ વર્કરો, ડેપો હોલ્‍ડરો, વગેરે મારફત મફત નિરોધ વહેંચવામાં આવે છે. હાલમાં ઉંચી ગુણવત્તાવાળા લુબ્રીકેટેડ નિરોધ પણ ઉપલબ્‍ધ થયેલ છે. નિરોધ એઇડ્સ અને જાતિય રોગો અટકાવે છે.