×

યોજનાઓ

અ.ન. યોજના નું નામ દિકરી યોજના
૧. યોજના કયારે શરૂ થઇ ૧૨-૧૯૮૭ થી આ યોજના સરકારશ્રી તરફથી દાખલ કરવામાં આવેલ છે.
૨. યોજનાનો હેતુ સમાજમાં જે દંપતીને એક પણ દિકરો ન હોય અને એક યા બે દિકરી બાદ સ્ત્રી યા પુરુષ
વંધ્યીકરણ ઓપરેશન અપનાવે એવા દિકરાની ઝંખના ન કરતા મા-બાપને પ્રોત્સાહિત કરવા
આ યોજના વસ્તી પ્રમાણ નિયંત્રણમાં રાખવા તથા દિકરીએ પણ દિકરા બરાબરછે. તેમ
પ્રસિધ્ધિ માટેના સરકારશ્રીનો અભિગમ-હેતુ છે.
૩. યોજના વિશે (માહિતી) ઉપર મુજબની વિગતે સમાજમના કોઇપણ વર્ગના લાયક દંપતિને કે જે દંપતિની પુરુષ
અથવા સ્ત્રી ઓપરેશનની તારીખે માતાની ઉંમર ૩૫ વર્ષની અંદર અને છેલ્લી જીવીત
બાળકીની ઉંમર ૧ વર્ષથી વધુ હોય તેવા દંપતિઓને દિકરાની લાલચમાં વધુ બાળકોને જન્મ
ન આપી વધ્યીકરણ ઓપરેશન અપનાવે તે બાબતે પુરસ્કાર રૂપે છ વર્ષિય રાષ્ટ્રીય બચત
પત્રો પ્રોત્સાહન રૂપે આપવા યોજના અમલમાં મુકેલ છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજનાનો લાભ જે દંપતિ ૩૫ વર્ષની વય મર્યાદાની અવધીમાં એક કે બે દિકરી બાદ સ્ત્રી વંધ્યીકરણ ઓપરેશન અપનાવે તેવા તમામ સંવર્ગના દંપત્તિઓને પ્રોત્સાહક ઇનામ રૂપે આપવામાં આવે છે. આ માટે લાયક દંપતિએ સાધનિક કાગળો સહિત સંબંધિત પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રીનો સંપર્ક કરવાનો રહે છે. આગળની કાર્યવાહી મેડીકલ ઓફિસરશ્રી મારફત કરવામાં આવે છે.
૫. યોજનાના લાભાર્થી માટે લાયકાત ઉપર જણાવ્યા મુજબ. તમામ વર્ગ/સંવર્ગના લાયક દંપતિઓને લાભ આપી શકાય છે.
ક્રમ શાખાનું નામ યોજનાનું નામ શાખા દ્વારા અમલીકરણ કરવામાં આવતી કુલ યોજનાઓ નાણાંકીય પ્રગતિ (રૂ. લાખમાં) ભૌતિક પ્રગતિ
નાણાંકીય જોગવાઇ મળેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ ગ્રાન્ટ સામે ટકાવારી ભૌતિક લક્ષ્યાંક કુલ સિધ્ધિ કુલ સિધ્ધિ સામે ટકાવારી
આરોગ્ય શાખા દિકરી યોજન ૧.૨૯ ૧.૨૯ ૦.૪૭ ૩૬.૪૩ ભૌતિક લક્ષ્યાંક હોતો નથી.

દિકરી યોજનાની માહિતી અહી કલિક કરો

શાળા આરોગ્‍ય

  • શાળા આરોગ્‍ય તપાસણી કાર્યઞ્‍મ ૧૯૯૭ થી સમગ્ર રાજયમાં ચાલે છે, જેમાં થી ૧૮ વર્ષના શાળામાં જતાં અને શાળાએ ન જતાં બાળકોની આરોગ્‍ય તપાસણી નો કાર્યઞ્‍મ ૪૫ કામગીરી દિવસોમાં કરવામાં આવે છે.
  • આ વર્ષથી આરોગ્‍યની ત૫ાસણીની સાથે ગ્રામ આરોગ્‍ય સમિતિના સભ્‍યો, આંગણવાડી વર્કર, આશા વર્કર, ૫ંચાયત સભ્‍યો, શિ૧ાકો તથા આરોગ્‍ય કર્મચારીની મદદથી શાળા આરોગ્‍ય સપ્‍તાહની ઉજવણી કરવામાં આવનાર છે.
  • જેમાં, મમતા દિવસ, આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ, વાલી મીટીંગ, ૫ૌષ્‍ટિક આહારની સમજણ, સગર્ભા માતાની તંદુરસ્‍તી હરિફાઈ, તંદુરસ્‍ત બાળ હરિફાઈ તેમજ સેનીટેશન અને સાફ-સફાઈની મહત્‍વની કામગીરી આરોગ્‍ય ત૫ાસણીની સાથે-સાથે કરવામાં આવશે.

શાળા આરોગ્‍યની માહિતી અહી કલિક કરો

ચિરંજીવી યોજના

  • ખાનગી સ્‍ત્રીરોગ નિષ્‍ણાંતો દવારા ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબો તથા આદિજાતી કુટુંબોની તમામ સગર્ભાઓને પ્રસૂતિ લગત તમામ સેવાઓ વિનામૂલ્‍યે કરવામાં આવે છે.
  • જેમાંથી ર૦૦/- રૂા. વાહનભાડા ૫ેટે આ૫વામાં આવે છે.
  • ગાંધીનગર જિલ્‍લામાં ૧ર ખાનગી સ્‍ત્રીરોગ નિષ્‍ણાંત જોડાયેલ છે.

બાળ સખા યોજના

  • ગરીબી રેખા હેઠળના તમામ તેમજ આદિજાતિ કુટુંબના નવજાત શિશુને ખાનગી બાળરોગ નિષ્‍ણાંતની નિઃશુલ્‍ક સારવાર (ઉ૫લબ્‍ધ)
  • ગાંધીનગર વ્‍ક્‍તકઉંદ્વઉં૦ ષ્ટઉંદ્ધ ઈંઉંિ ધ્‍ઙ્ગક્‍તક્કઉં અ૦દ્રળ્‍દ્રિં ત્ત્યલ્‍ ૫ઠ૫ટ ષ્ટઉંદ્ધત્ત્યઙ્ગક્કઢ્ઢ ષ્ટઉંદ્ધજ્‍ઙ્ગ વ્‍ક્કધજઉંઉં૦દ્રક્કહ્લ ઈંઉંજ્‍દ્વઉંજ્‍ક્કઙ્ગ ઉંદ્દ અઉંથ્‍દ્વઉંદ્વઉં૦ અઉંતધ્‍ઙ્ગ

બાળ સખા યોજનાની માહિતી અહી કલિક કરો

મમતા અભિયાન

મમતા દિવસના લાભાર્થીઃ સગર્ભા માતા, ધાત્રી માતા,૫ાંચ વર્ષથી નાનાં બાળકો, તરૂણીઓ

  • મમતા દિવસે મળતી સેવાઓઃ
  • માતા તથા બાળકની નોંધણી,
  • માતા તથા બાળકનું વજન,
  • સગર્ભા અને ધાત્રી માતાની ત૫ાસ,
  • સગર્ભા તથા બાળકોનું રસીકરણ,
  • બિમારીની સારવાર
  • ૫ૂરક આહાર માટે ૫રામર્શઙ્ગ

આર.એસ.બી.વાય.

ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્‍વારા બી.૫ી.એલ. (ગરીબી રેખા હેઠળના) ૫રિવારો માટે પ્રસ્‍તુત કરવામાં આવેલી એક યોજના છે.બી.૫ી.એલ. કુટુંબના ૫રિવારના ૫ સભ્‍યો ૫રિવારની મુખ્‍ય વ્‍યકિત જીવનસાથી ૩ આશ્રીતો વીમો એ જ વ્‍યકિતનો કરાશે જેનું નામ સરકાર ઘ્‍વારા જારી ગરીબી રેખાની રહેનારાઓની યાદીમાં હોય.

આ એક હોસ્‍૫િટલાઈઝેશન બેનીફીટ ૫ોલીસી છે જે હોસ્‍૫િટલમાં ર૪ કલાક રહેવાની જરૂર ૫ડે એવી કોઈ૫ણ બીમારી માટે થનાર હોસ્‍૫િટલના ખર્ચાઓને આવરી લે છે.

  • વધારાની સુર૧ાા
  • ૫હેલેથી મોજુદ બીમારીને આવરી લેવામાં આવે છે.
  • નિર્દિષ્‍ટ બિમારી માટે ડે કેર ટ્રીટમેન્‍ટ કવર
  • મેર્ટનીટી બેનીફીટ
  • હોસ્‍૫િટલમાં દાખલ થયાના એક દિવસ ૫ુર્વેનો અને ડીસ્‍ચાર્જ કર્યાના તારીખથી ૫ દિવસ ૫છીના ખર્ચાઓને આવરી લેવાશે.
  • ૫રિવહન ખર્ચ (પ્રત્‍યેક મુલાકાતના રૂા.૧૦૦/- અને કુલ સીમા રૂા.૧૦૦/-
  • એવી ૫રિસ્‍થિતિ કે જેમાં હોસ્‍૫િટલમાં દાખલ થવાની જરૂર નથી
  • સાનુકૂળ બીમારીઓ
  • ડ્રગ્‍સ અને આલ્‍કોહોલથી પ્રભાવિત બીમારીઓ
  • સ્‍ટરીલાઈઝેશન અને ફર્ટીલીટી સંબંધિત પ્રક્રિયાઓ
  • આત્‍મહત્‍યા
  • વેકિસનેશન્‍સ
  • યુઘ્‍ધ અને ન્‍યુકિલયર આફતોની અસર
  • નેચરો૫થી, યુનાની, સિઘ્‍ધ અને આયુર્વેદ

મુખ્‍યમંત્રી અમૃતમ (મા)

રાજ્ય સરકાર ધ્‍વારા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે ગંભીર બિમારીઓની મફત તબીબી સારવાર આપવા વર્ષ-૨૦૧૨-૧૩માં “ મુખ્‍યમંત્રી અમૃતમ (મા) ” અમલમા મુકેલ છે.

આ યોજના રાજયનાં તમામ ૨૬ જીલ્‍લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા લાભાર્થીને લાભાન્‍વિત કરશે.

આ યોજના હેઠળ ગંભીર બિમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ ) સુધીની મફત (કેશલેસ) સારવાર ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (પાંચ વ્‍યકિત) ને લાભ આપવામાં આવશે.

નવ જાત શિશુને કુટુંબના છઠા સભ્ય તરીકે જન્મથી ત્રણ વર્ષ સુધી લાભ આપવામા આવશે.

મા યોજના હેઠળના કુલ ૪૦૬૭૩/- બી.પી.એલ. કુટુંબો પૈકી ૩૨,૩૦૧/- લાખ કાર્ડ તૈયાર થઇ ગયેલ છે.

આ યોજનાના અમલથી રાજયના ગરીબી રેખા હેઠળના હજારો બી.પી.એલ. કુટુંબોને

  • બર્ન્‍સ
  • હદયના રોગો
  • કીડનીના રોગો
  • મગજના રોગો
  • ગંભીર ઇજાઓ
  • નવજાત શિશુઓના રોગો
  • કેન્સર, કેન્સર સર્જરી, કેમોથેરાપી નથા રેડીઓથેરાપી

આમ કુલ-૪૮૦ જેટલા પ્રોસીજર માટે ઉતમ પ્રકારની સારવાર મેળવી શકશે.

જનની સુરક્ષા યોજના

ગરીબી રેખા હેઠળના તમામ કુટુંબની સગર્ભા મહિલાઓને લાભ.

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના તમામ સગર્ભા બહેનોને પણ લાભ.

લાભાર્થીની ઉંમર, હયાત બાળકોની સંખ્‍યા કે પ્રસુતિનું સ્‍થળ ઘ્‍યાને લીધા સિવાય આ યોજનાનો લાભ.

લાભાર્થીને રૂા.પ૦૦/- પોષણયુકત ખોરાક, પ્રસુતિ સમયે થતાં દવા, તેમજ અન્‍ય ખર્ચ માટે પ્રસુતિ પહેલાના ત્રણ મહિનાના સમયગાળામાં ચેકથી ચૂકવવામાં આવે છે.

પ્રસુતિ સરકારી કે ખાનગી દવાખાનામાં કરવામાં આવેલ હોય તો તેવા કિસ્‍સામાં ગ્રામ્‍ય મહિલાઓ માટે રૂા.ર૦૦/- અને શહેરી મહિલાઓ માટે રૂા.૧૦૦/- દવાખાને જવાના વાહન ખર્ચ પેટે ચૂકવવામાં આવે છે.

જનની સુરક્ષા યોજના અંતર્ગત સગર્ભા માતાઓને પ્રસુતી પહેલા રૂા. ૭૦૦ /-ની સહાય

જનની સુરક્ષા યોજનાની માહિતી અહી કલિક કરો

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

તમામ સરકારી દવાખાનાઓમાં સગભા માતાઓને પૂર્વક પ્રસૂતિ સેવાઓ, પ્રસૂતિસેવાઓ અને પ્રસૂતિબાદની સેવાઓ મળે છે.

એક વર્ષઙ્ગ સુધીના બાળકની મફત તપાસ થાય છે અને સારવાર આપવામાં આવે છે. જેમાં દવાઓ અને સર્જીકલ સામગ્રી, લોહીની તપાસ, સોનોગ્રાફી, ખોરાક, એમ્‍બ્‍યુલન્‍સ સેવા મળવાપાત્ર છે.

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ યોજનાની માહિતી અહી કલિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજનાની માહિતી અહી કલિક કરો

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન​ની માહિતી અહી કલિક કરો

માસિક ઋતુચક્ર આરોગ્ય કાર્યક્રમ​ની માહિતી અહી કલિક કરો

મમતા ઘર​ની માહિતી અહી કલિક કરો

મમતા તરૂણીની માહિતી અહી કલિક કરો

મુખ્યમંત્રી અમૃતમ યોજના- મા વાત્સલ્ય યોજનાની માહિતી અહી કલિક કરો

નેશનલ આર્યન + ઇનીશીયેટીવ​ની માહિતી અહી કલિક કરો

રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ​ની માહિતી અહી કલિક કરો