×

રસીકરણ

બાળકોનાં ધણાં જીવાણુંજન્ય રોગો તથા છ ધાતક બાળરોગોને રસીથી રક્ષિત કરી અટકાવી શકાય.

બી.સી.જી. - ફેફસાંના ટી.બી. ને અટકાવે

ઓપીવી (પોલીયો ડોઝ) - બાળ લકવાને અટકાવે

ડીપીટી (ત્રિગુણી) - ડીપ્થેરીયા, ઉંટાટીયું અને ધનુરને અટકાવે

પેન્ટાવેલેન્ટ - ડીપ્થેરીયા , ઉંટાટીયું ,ધનુર, ઝેરી કમળો , મગજ નો તાવ

ઓરી રસી - ઓરીને અટકાવે

વિટામીન એ (પાંચ ડોઝ) - બાળકને રતાંધળાપણું અટકાવે

વર્ષ:-૨૦૧૭-૧૮ (નવેમ્બર-૨૦૧૭ અંતિત)

ક્રમ વિગત લક્ષાંક સિદ્ધિ ટકાવારી
૧. બી. સી. જી ૨૭૫૦૦ ૧૮૮૨૫ ૬૮%
૨. પેન્ટાવેલેન્ટ ૨૬૭૦૦ ૧૮૧૦૦ ૬૮%
૩. પોલીયો ૨૬૭૦૦ ૧૮૧૦૦ ૬૮%
૪. ઓરી ૨૬૭૦૦ ૧૭૭૭૪ ૬૭%
૫. ટી.ટી મધર ૩૦૨૫૦ ૧૯૮૯૬ ૯૮%