×

ગાંધીનગર વિષે

ગુજરાત રાજયનું પાટનગર એટલે ગાંધીનગર જિલ્લાનું વડું મથક ગાંધીનગર શહેર. ગાંધીનગર જિલ્લામાં માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગર એમ ચાર તાલુકા આવેલા છે. ગાંધીનગરમાં તમામ પ્રકારની રાજની વડી કચેરીઓ, તમામ વિભાગોનું સચિવાલય, મંત્રીશ્રીઓની કચેરીઓ, મંત્રીશ્રીઓના નિવાસસ્થાન, વિધાનસભા, રાજપાલશ્રીનું નિવાસસ્થાન - રાજભવન વગેરે અગત્‍યની કચેરીઓ અને મકાનો આવેલાં છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટેના રહેઠાણો તથા ખાનગી રહેઠાણો ૩૦ સેકટરોમાં આવેલાં છે. જેમાં તમામ કોમોના લોકો નિવાસ કરે છે.ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ અક્ષરધામ- સ્વામિનારાયણ સંકુલ, હરણોદ્યાન, રમત-ગમત સંકુલ, બગીચાઓ વગેરે જોવા લાયક છે. આ ઉપરાંત અડાલજમાં વાવ, કલોલમાં ઇફકો રીફાઇનરી-ફર્ટીલાઇઝર વગેરે આવેલાં છે. ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ અક્ષરધામ- સ્વામિનારાયણ સંકુલ, હરણોદ્યાન, રમત-ગમત સંકુલ, બગીચાઓ વગેરે જોવા લાયક છે. આ ઉપરાંત અડાલજમાં વાવ, કલોલમાં ઇફકો રીફાઇનરી-ફર્ટીલાઇઝર વગેરે આવેલાં છે.

Read More
મિસ સુરભી ગૌતમ

જિલ્લા વિકાસ અધિકારી

SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

  • Calender 23-Aug-2021
    નાયબ ચીટનીશ વર્ગ-૩ પંચાયત સેવાની પુર્વસેવા તાલીમાન્ત પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવા બાબત
    Read More

જીલ્લો ગાંધીનગર

૨૧૪૦ ચો.કિ.મી.
૧૩,૯૧,૭૫૩
૮૫.૭૭%
૩૦૩
૭,૯૧,૧૨૬

Locate on Map

Dehgam Gandhinagar Kalol Mansa

Hide Text