×

પ્રસ્‍તાવના

સને ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની સ્‍થાપના થયા પછી રાજ્યનો સમતોલ વિકાસ થાય તેમજ રાજ્યમાં મુખ્‍યત્‍વે ગરીબ વસ્‍તીનો સામાજીક, આર્થિક અભ્‍યુદય ભારતના બંધારણની અંદર કલ્‍પાવી રાજ્યની ભાવના સિદ્ધ કરવા માટે કેટલાક લક્ષ્‍યાંકો નક્કી કરવામાં આવ્‍યા છે. આ લક્ષ્‍યાંકો સામે સિદ્ધિ પ્રાપ્‍ત થાય તે માટે કેટલાંક અસરકારક પગલા લેવામાં આવ્‍યા છે.