×

પ્રોત્‍સાહન અને પુરસ્‍કાર

વસ્‍તી વિસ્‍ફોટના પ્રશ્નને નાથવા કુટુંબ સુખી કુટુંબના વિચારને સાકાર કરવો એ અતિ મહત્‍વનું છે. સમાજના છેવાડાના લાભાર્થીને સેવાઓ પહોંચે અને લાભાર્થી ઉત્‍સાહથી આવી સેવાઓ સામેથી માગે તે હેતુથી વધુ પ્રોત્‍સાહીત કરવા તેને પ્રોત્‍સાહન મળે તે જરૂરી છે. લાભાર્થીને સેવાઓ મળવા ઉપરાંત નાણાકીય સહાય મળી રહે તે હેતુથી આ સેવાઓ દરમ્‍યાન આરામ કરી શકે તે હેતુથી સરકારશ્રીએ પુરસ્‍કાર આપવાનું પણ અમલમાં મુકેલ છે.

પુરસ્‍કારની માહિતીઃ-

(અ) સરકારી સંસ્‍થાઓમાં મળતા લાભો

અ.નં. વિગત સ્‍ત્રી નસબંધી બી.પી.એલ./એસ.સી. /એસ.ટી./લાભાર્થી માટે સ્‍ત્રી નસબંધી એ.પી.એલ. લાભાર્થી માટે તમામ પુરૂષ નસબંધી લાભાર્થી માટે આઇ.યુ.ડી. માટે
લાભાર્થીને રોકડ સહાય (લોસ ઓફ વેઇઝીસ) રૂ ૬૦૦/- રૂ.૨૫૦/- રૂ.૧૧૦૦/- -
મોટીવેટર ચાર્જ (સેલ્‍ફ મોટીવેશન/ એ.એસ.એચ.એ. જયાં એ.એસ.એ./ફીમેલ હેલ્‍થ વર્કર/આંગણવાડી વર્કર/આરોગ્‍ય ગ્રામમિત્ર અથવા અન્‍ય કોઇ પણ આનગી મોટીવેટર રૂ.૧૫૦/- રૂ.૧૫૦/- રૂ.૨૦૦/- -
ડ્રગ અને ડ્રેસીંગ મટીરીયલ રૂ.૧૦૦/- રૂ.૧૦૦/- રૂ.૫૦/- રૂ.૨૦/-
સર્જન ચાર્જ (ખાનગી/સરકારી) રૂ.૭૫/- રૂ.૧૦૦/- રૂ.૧૦૦/- -
એનેસ્‍થેટીકસ ચાર્જ રૂ.૨૫/- રૂ.૨૫/- - -
સ્‍ટાફ નર્સ રૂ.૧૫/- રૂ.૧૫/- રૂ.૧૫/- -
સર્જન મદદનીશ (ઓટીટેકનીશીયન) રૂ.૧૫/- રૂ.૧૫/- રૂ.૧૫/- -
ડાયેટ ચાર્જ(રીફ્રેશમેન્‍ટ) રૂ.૧૦/- રૂ.૧૦/- રૂ.૧૦/- -
કેમ્‍પ મેનેજમેન્‍ટ રૂ.૧૦/- રૂ.૧૦/- રૂ.૧૦/- -
કુલ રૂ.૧૦૦૦/- રૂ.૬૫૦/- રૂ.૨૦

(બ) સરકાર માન્‍ય ખાનગી સંસ્‍થાઓમાં મળતા લાભો

વિભાગ કરેલ ઠરાવથી સરકાર માન્‍ય કુટુંબ કલ્‍યાણ સેવા કેન્‍દ્રો ને વળતર ચુકવવામાં આવે છે. ભારત સરકારશ્રીએ કેસ કોમ્‍પેન્‍સેશનમાં વધારો કરતાં આથી હવે સરકાર માન્‍ય કુટુંબ કલ્‍યાણ સેવા કેન્‍દ્રોને નીચે મુજબ કેશ કોમ્‍પેન્‍શેસન ચુકવવામાં આવે છે.

અ.નં. વિગત સ્‍ત્રી નસબંધી બી.પી.એલ./ એસ.સી. /એસ.ટી./ લાભાર્થી માટે તમામ પુરૂષના નસબંધી લાભાર્થી માટે
ખાનગી પ્રેકટીશનર (સર્જન) ચાર્જ રૂ.૧૩૫૦/- રૂ.૧૩૦૦/-
મોટીવેટર ચાર્જ સેલ્‍ફ મોટીવેશન/આશ/લીંક વર્કર/એ.એન.એમ./ફીમેલ હેલ્‍થ વર્કર આંગણવાડી વર્કર/ ગ્રામ મિત્ર આરોગ્‍ય અથવા અન્‍ય કોઇ પણ ખાનગી મોટી વેટર રૂ.૧૫૦/- રૂ.૨૦૦/-
કુલ રૂ.૧૫૦૦/- રૂ.૧૫૦૦/-