×

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત હેઠળની જુદી જુદી ૧૮ શાખાઓ ધ્વારા સરકારશ્રી તરફથી આયોજન મુજબના જુદા જુદા કાર્યો કરાવવામાં આવે છે. આ શાખાઓ પૈકી એક મહત્વની શાખા મહેકમ શાખા છે. જિલ્લા પંચાયતની તમામ કચેરીઓમાં કરવાની થતી કામગીરી માટે માનવશકિત પુરવઠાની જરૂરીયાત હોય છે. અત્રેના તાબાની કચેરીઓમાં પણ વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણની પણ જવાબદારી નિભાવવામાં આવે છે.