×

પુસ્તકાલય (લાયબ્રેરી)

સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે શાળાની જરૂરીયાત પ્રમાણે પુસ્તકો ખરીદવા માટે ગ્રાંટ આપવામાં આવે છે. આ ગ્રાંટનો ઉપયોગ એસ.એમ.સી. તથા શાળાના શિક્ષકો સાથે મળી શાળાની જરૂરિયાત મુજબ પુસ્તકોની ખરીદી કરે છે. ઘણી બધી શાળાઓ પાસે સમૃધ્ધ પુસ્તકાલય છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પોતાની વાંચન પ્રવૃતિ માટે કરે છે.