×

પ્રસ્‍તાવના

ખાનગી માલિકીની જમીનો બીનખેતી વિષયક ઉપયોગ કરવા અંગે જમીન મહેસુલ કાયદા કલમ-૬૫ હેઠળમાગણી સબબ બિનખેતી મંજુરી આપવામાંઆવે છે. તેમજ્ વગર પરવાનગીએ કરેલ બિનખેતીનું કૃત્‍ય સબબ જમીન મહેસુલ કાયદાની કલમ – ૬૬ હેથળ દંડ કરી ક્રુત્ય દુર કરવાનુ રહે છે. બિનખેતી મંજુરી મેળવવા અરજદારશ્રીએ મહેસુલ વિભાગના તા.૧/ ૭/૦૮ ના થરાવ સબબ જિલ્લા પંચાયતના શ્રેત્રાધીકારીમાં આવતી જમીન માટે પરિશિષ્ટ -૨માં અરજી ક્રરવાની હોય છે.આ અરજી ફોર્મ અત્રે ની ક્ચેરીએ ઉપલબ્ધ હોય છે. અરજદારશ્રીએ બિનખેતી અરજી સાથે પરિશિષ્ટ-૩ ના ચેકલીસ્ટ મુજબ જરુરી આધાર પુરવા સાથે રૂબરૂ માં અથવા તો પોસ્ટ થી રજુ કરવાની રહે છે.