×

માહિતી મેળવવાનો અધિકાર

(અ) જિલ્લા પંચાયત ગાંધીનગર કચેરી, (જિલ્લા કક્ષા)

અનં. માહિતીનો પ્રકાર મદદનીશ જાહેર માહિતી અધિકારીશ્રી, (A.P.I.O.) જાહેર માહિતી અધિકારીશ્રી, (P.I.O.) અપીલ અધિકારીશ્રી
મહેકમ, પંચાયત, મહેસુલ અને વિકાસ શાખા બાબતની માહિતી ચિટનીશશ્રી, જી.પં.ગાંધીનગર, તાલુકા વિકાસ અધિકારીશ્રી(તમામ) નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગાંધીનગર
બાંધકામ શાખા બાબતની માહિતી સબંધિત ના.કા.ઇ.શ્રી કાર્યપાલક ઇજનેરશ્રી, જી.પં.ગાંધીનગર ‘‘
આરોગ્ય, કુટુંબકલ્યાણ, મેલેરીયા, આર.સી.એચ.શાખા, બાબતની માહિતી બ્લોક હેલ્થ ઓફિસરશ્રી (તમામ) આર.સી.એચ.અધિ.શ્રી, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી, ઇ.એમ.ઓ. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જી.પં.ગાંધીનગર ‘‘
બાળ વિકાસ યોજના શાખા બાબતની માહિતી, સી.ડી.પી.ઓ.શ્રી,(તમામ) પ્રોગ્રામ અધિકારીશ્રી, જી.પં.ગાંધીનગર ‘‘
ખેતીવાડી શાખા બાબતની માહિતી મદદ.ખેતી નિયામકશ્રી, (વિસ્તરણ) મદદ. ખેતી નિયામકશ્રી(પાક સંરક્ષણ) જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિ.પં.ગાંધીનગર ‘‘
સિંચાઇ શાખા બાબતની માહિતી સંબંધિત ના.કા.ઇ.શ્રી, (સિંચાઇ) કાર્યપાલક ઇજનેરશ્રી,(સિંચાઇ) ‘‘
શિક્ષણ શાખા બાબતની માહિતી હેડક્લાર્કશ્રી, (શિક્ષણશાખા) જી.પં.ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જી.પં.ગાંધીનગર ‘‘
સહકાર શાખા બાબતની માહિતી સંબંધિત વિસ્તરણ અધિકારીશ્રી,(સહકાર) મદદની. જીલ્લા રજીસ્ટ્રારશ્રી (સ.મં.) જી.પં.ગાંધીનગર ‘‘
હિસાબી શાખા બાબતની માહિતી એકાઉન્ટન્ટશ્રી, હિસાબી અધિકારીશ્રી, જી.પં.ગાંધીનગર ‘‘
૧૦ સમાજ કલ્યાણ શાખા બાબતની માહિતી સમાજકલ્યાણ નિરીક્ષકશ્રી (હેડક્વાર્ટર) જિલ્લા સમાજકલ્યાણ અધિકારીશ્રી, જી.પં.ગાંધીનગર ‘‘
૧૧ આંકડા શાખા બાબતની માહિતી સંશોધન મદદનીશ (હેડક્વાર્ટર) જીલ્લા આંકડા અધિકારીશ્રી, જી.પં.ગાંધીનગર ‘‘

(બ) જિલ્લા પંચાયત ગાંધીનગર કચેરી, (તાલુકા કક્ષા)

અનં. માહિતીનો પ્રકાર મદદનીશ જાહેર માહિતી અધિકારીશ્રી, (A.P.I.O.) જાહેર માહિતી અધિકારીશ્રી, (P.I.O.) અપીલ અધિકારીશ્રી
પંચાયત પેટા વિભાગ જી.પં.ગાંધીનગર બાબતની માહિતી મદદનીશ ઇજનેરશ્રી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કાર્યપાલક ઇજનેરશ્રી, મા.મ.વિભાગ, જી.પં.ગાંધીનગર
માર્ગ યોજના પેટા વિભાગ, જી.પં.ગાંધીનગર બાબતની માહિતી મદદનીશ ઇજનેરશ્રી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ‘‘
માર્ગ અને મકાન પેટા વિભાગ દહેગામ બાબતની માહિતી મદદનીશ ઇજનેરશ્રી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ‘‘
સિંચાઇ પેટા વિભાગ-૧ બાબતની માહિતી મદદનીશ ઇજનેરશ્રી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કાર્યપાલક ઇજનેરશ્રી, (સિંચાઇ) જી.પં.અમદાવાદ
સિંચાઇ પેટા વિભાગ-૨ બાબતની માહિતી મદદનીશ ઇજનેરશ્રી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ‘‘
બ્લોક હેલ્થ કચેરી, ગાંધીનગર બાબતની માહિતી સંબંધિત બ્લોકના મેડીકલ ઓફિસર બ્લોક હેલ્થ ઓફિસરશ્રી, જી.પં.ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જી.પં.ગાંધીનગર
બ્લોક હેલ્થ કચેરી, દહેગામ બાબતની માહિતી સંબંધિત બ્લોકના મેડીકલ ઓફિસર બ્લોક હેલ્થ ઓફિસરશ્રી, દહેગામ ‘‘
બ્લોક હેલ્થ કચેરી કલોલ બાબતની માહિતી સંબંધિત બ્લોકના મેડીકલ ઓફિસર બ્લોક હેલ્થ ઓફિસરશ્રી, કલોલ ‘‘
બ્લોક હેલ્થ કચેરી માણસા બાબતની માહિતી સંબંધિત બ્લોકના મેડીકલ ઓફિસર બ્લોક હેલ્થ ઓફિસરશ્રી, માણસા ‘‘