×

સ્માર્ટ સ્કુલ

શાળા પ્ર​વેશોત્સ​વ માહિતી - ૨૦૧૩
શાળા પ્ર​વેશોત્સ​વ માહિતી - ૨૦૧૩અહીં ક્લીક કરો.

પ્રાથમિક શાળાના બાળકોને બહુઇન્દ્રીયો દ્વારા શિક્ષણ મળે તે હેતુસર સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે જિલ્લા શિક્ષણ સમિતી ગાંધીનગર દ્વારા પ્રયત્નો કરવામાં આવેલ છે. જેની ફલશ્રુતિથી નીચે દર્શાવેલ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવી શકાઇ છે.

તાલુકાનું નામ ક્લસ્ટર શાળાનું નામ સંચાલિત ફાળવેલ વર્ષ
ગાંધીનગર પોર કુડાસણ પ્રા. શાળા જિલ્લા પંચાયત ૨૦૧૩
ગાંધીનગર દો. વાસના રાજપુર પ્રા. શાળા જિલ્લા પંચાયત ૨૦૧૩
દહેગામ એરંડીની મુવાડી પહાડ્ભાઈની મુવાડી પ્રા. શાળા જિલ્લા પંચાયત ૨૦૧૩
કલોલ પાનસર પાનસર પ્રા. શાળા જિલ્લા પંચાયત ૨૦૧૩
માણસા ઘનશ્યામનગર ઘનશ્યામનગર પ્રા. શાળા જિલ્લા પંચાયત ૨૦૧૩
દહેગામ વરધાના મુવાડા સલકી પ્રા. શાળા એસ.એસ.એ. ૨૦૧૫
ગાંધીનગર સરઢવ રૂપાલ કન્યા પ્રા. શાળા એસ.એસ.એ. ૨૦૧૫
કલોલ નાદરી ચાંદીસણા આમજા (સ) પ્રાથમિક શાળા એસ.એસ.એ. ૨૦૧૫
કલોલ સોજા જામલા પ્રાથમિક શાળા એસ.એસ.એ. ૨૦૧૫
ગાંધીનગર શેરથા જમીયતપુરા પ્રા. શાળા સ્વસંચાલીત ૨૦૧૨