×

EGCI નો પ્રોજેકટ

  • 302 ગ્રામ પંચાયતોમાં પ્રોજેકટ હેઠળ ૨૫૬ kbps બ્રોડબેન્‍ડ કનેકટીવીટી.
  • પ્રોજેકટ હેઠળ દરેક ગ્રામ પંચાયતમાં ડીશ-એન્‍ટેના, મોડેમ, કેમેરો, VOIP નું ઇન્‍ફ્રાસ્‍ટ્રચર પુરૂ પાડેલ છે.
  • ગ્રામજનોને ઇન્‍ટરનેટની સુવિધાથી વિશ્વ સાથે સીધું જોડાણ.
  • ગામથી ગામ અને ગામથી રાજ્ય સાથે વિડીયો કોન્‍ફરન્‍સીંગની સુવિધા ઉપલબ્‍ધ.
  • ROR@Village ના સોફટવેરનું સફળ અમલીકરણ શક્ય બન્‍યું.
  • ગામના તમામ સ્‍તરના નાગરીકો માટે ઇન્‍ટરનેટ પર ઉપલબ્‍ધ સેવાઓનો લાભ મળે છે.
  • ખેડૂતોને ખેતી લક્ષી.
  • વિદ્યાર્થીઓને અભ્‍યાસ / રીઝલ્‍ટ / Online Admission
  • ગ્રામ્‍ય કક્ષાએ ઇ-કનેકટીવીટી ઉપલબ્‍ધ થતાં ગ્રામસભાની ઓન લાઇન ડેટા એન્‍ટ્રીનો ગ્રામ્‍ય કક્ષાએથી અભૂતપૂર્વ સફળ પ્રયોગ.
  • એન. આર. ઇ.જી. એ. ની ગ્રામ્‍ય કક્ષાએથી ડેટા એન્‍ટ્રીનો સફળતાપૂર્વક અમલ.
  • જિલ્‍લા તથા તાલુકા કક્ષાએ જીસ્‍વાન કનેકટીવીટી ઉપલબ્‍ધ.
  • જિલ્‍લા પંચાયતના તથા તાલુકા પંચાયતો જીસ્‍વાન કનેકટીવીટી, કિઓસ્‍કની સુવિધાથી સજ્જ, મુલાકાતીઓ/ગ્રામજનો દ્વારા કરાતો બહોળો ઉપયોગ
  • ઇ-ગ્રામ પ્રોજેકટના ઉપલબ્‍ધ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરનો ઉપયોગ ૧૮ મી પશુધન ગણતરીમાં સફળતાપૂર્વક અમલ કરતા દેશનું સૌ પ્રથમ રાજ્ય બન્‍યું. આ ગણતરીમાં સમગ્ર દેશમાં સૌથી પહેલાં પશુધન ગણતરીના પરિણામો પ્રસિદ્ધ કરી શક્યા અને રાષ્‍ટ્ર કક્ષાએ તેની નોંધ લેવાઇ.
  • કેપેસીટી બિલ્‍ડીંગ હેઠળ જિલ્‍લાના તથા ગામના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓને કોમ્‍પ્‍યુટર સંલગ્‍ન તાલીમ અપાઇ.
  • રેશનીંગ કાર્ડની કુપન (પી.ડી.એસ સિસ્ટમ)વિજળી બીલ ગ્રામ્‍ય કક્ષાએથી ભરવાની સવલત ઉપલબ્‍ધ.
  • આર. ઓ. આર. ની ગ્રામ પંચાયત કક્ષાએ ઉપલબ્‍ધિ. (૭/૧૨ તથા ૮-અ)
  • વી.વી.સી. (વીલેજ ટુ વીલેજ કોન્‍ફરન્‍સ) ની સવલત મતદાર સહાયતા કેન્દ્ર તરીકેની કામગીરી,નવા મતદારોની નોંધણી તથા હયાત મતદારોની વિગતોમાં સુધારા વધારાની કામગીરી. -ખેલ મહાકુંભની ડેટા એન્ટ્રી-રજીસ્ટ્રેસનની કામગીરી. -જિલ્લા પંચાયતની વેબસાઈટ અપડેશનનું મોનીટરીંગ