સિંચાઈ પેટા વિભાગ-ર, ગાંધીનગર (કલોલ-માણસા) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સિંચાઈ પેટા વિભાગ-૧ (ગાંધીનગર-દહેગામ) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
અ.નં. | વર્ષ | ભૌતિક | નાણાંકીય | ||||
---|---|---|---|---|---|---|---|
લક્ષ્યાંક | સિધ્ધિ | ટકા | લક્ષ્યાંક | સિધ્ધિ | ટકા | ||
૧ | ૨૦૦૪-૦૫ | ૮ | ૮ | ૧૦૦ | ૧૨ | ૧૨ | ૧૦૦ |
૨ | ૨૦૦૫-૦૬ | ૧૨ | ૧૧ | ૯૧.૬૬ | ૧૮ | ૧૬.૫૦ | ૯૧.૩૬ |
૩ | ૨૦૦૬-૦૭ | ૨૦ | ૧૮ | ૯૦.૦૦ | ૩૦ | ૨૭ | ૯૦.૦૦ |
૪ | ૨૦૦૭-૦૮ | ૨૦ | ૧૬ | ૮૦.૦૦ | ૩૦ | ૨૪ | ૮૦.૦૦ |
૫ | ૨૦૦૮-૦૯ | ૧૭ | ૧૦ | ૫૮.૮૨ | ૨૫.૫૦ | ૧૫ | ૫૮.૮૨ |
૬ | ૨૦૦૯-૧૦ | ૧૯ | ૧૬ | ૮૪ | ૨૮.૫૦ | ૨૪.૦૦ | ૮૪ |
૭ | ૨૦૦૯-૧૦ | ૧૯ | ૧૬ | ૮૪.૨૧ | ૧૯ | ૧૬ | ૮૪.૨૧ |
૮ | ૨૦૧૦-૧૧ | ૧૭ | ૧૪ | ૮૨.૩૫ | ૧૭ | ૧૪ | ૮૨.૩૫ |
૯ | ૨૦૧૧-૧૨ | ૧૪ | ૧૨ | ૮૫.૭૧ | ૧૪ | ૧૨ | ૮૫.૭૧ |
૯ | ૨૦૧૪-૧૫ | ૮ | ૦ | - | ૮ | ૦ | - |
૯ | ૨૦૧૫-૧૬ | ૬ | ૦ | - | ૬ | ૦ | - |
વિકાસ કમિશ્નર ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી વર્ષ ૨૦૧૫-૧૬ માટે જરૂરી ગ્રાન્ટ રૂ. ૩૩,૦૧,૦૦૦ જનરલ તથા રૂ. ૧૮,૦૯,૦૦૦ ખાસ અંગભુત માટે મળેલ છે.
વર્ષ ૨૦૧૪-૧૫ માટે સરકારશ્રી તરફથી ગ્રામિણ આવાસના માળખાકીય સુવિધાના કામોએ કુલ રૂ. ૨૫ લાખની નાણાંકીય જોગવાઇ કરેલ છે. ગામદીઠ કામો રૂ. ૫ લાખની મર્યાદામાં કરી શકાય.
વિકાસ કમિશ્નરશ્રી ગુજરાત રાજય ગાંધીનગર તરફથી વર્ષ ૨૦૦૮-૦૯ માટે જરૂરી ગ્રાન્ટની માંગણી કરતા અત્રેથી ગાંધીનગર જિલ્લા માટે રૂ.૬-૦૦ લાખની માંગણી કરેલ છે.જે ઉપલબ્ધ થયેથી કામો મંજુર કરવામાં આવશે.
૧) જિલ્લાના તમામ ૨૯૪ ગામોમાં પાણી સમિતિની રચના કરવામાં આવેલ છે.તથા નિયમિત રીતે પાણી મળે અને જનતાને શુધ્ધ પીવાનું પાણી મળે તે રીતે આયોજન કરવામાં આવેલ છે. અને નિયમિત કલોરીનેશન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
ર) જિલ્લાના કુલ ૨૯૪ ગામો પૈકી ૨૯૩ ગ્રામ પંચાયતોમાં સફાઇ વેરો દાખલ કરવામાં આવેલ છે. અને અત્યાર સુધીમાં રૂ. ૧૯ લાખ જેટલી સફાઇ વેરાની વસુલાત કરવામાં આવેલ છે.
૩) જિલ્લામાં કુલ ૪.૧૪ લાખ નવીન વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે.
૪) અત્રેના જિલ્લા પંચયતની તમામ શાખાઓ તથા તાબા તાલુકા પંચાયતની અને તમામ ગ્રામ પંચાયતોનું રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવેલ છે. જેમાં ૬૫,૦૦૦ જેટલી ફાઇલોનું વર્ગીકરણ કરી રેકર્ડ અધતન બનાવેલ છે.
૫) જિલ્લામાં કુલ ૭૫૭ જેટલા દબાણો દૂર કરવામાં આવેલ છે.
૬) જિલ્લાના ગ્રામકક્ષાના કુલ ૬,૯૨૨ જેટલા ઉકરડાઓનું સ્થળાંતર કરવામાં આવેલ છે.
૭) જિલ્લાના કુલ પ,૨૬૬ કર્મચારીઓ પૈકી ૪,૯૮૫ જેટલા કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવેલ છે. અને જુદા જુદા રોગોથી પીળાતા કર્મચારીઓની માહિતી એકઠી કરવામાં આવેલ છે.
૮) જિલ્લા તથા તાલુકા લેવલે ૭૦ જેટલા શિબિરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ગ્રામલેવલ સુધી નિર્મળ ગામ અંગે સમજ આપી કામગીરી કરવામાં આવેલ છે.
૯) નિર્મળ ગુજરાત અંતર્ગત એ.પી. એલ કુટુંબોને શૌચાલયો પુરા પાડવા માટે તાલુકાવાર લક્ષ્યાંકોની ફાળવણી કરવામાં આવેલ છે. અને તાલુકાવાર ગ્રાન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. રૂ.૧૨૨.૭૫ લાખના એ.પી.એલ કુટુંબોના શૌચાલયોની ગ્રાન્ટના આયોજન સામે અત્યાર સુધીમાં સરકારશ્રી તરફથી રૂ.૬૪.૪૦ લાખ ગ્રાન્ટ ફાળવી આપવામાં આવેલ છે જે જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએથી ગ્રામ કક્ષાએ ગ્રાન્ટની ફાળવણી કરી દીધેલ છે.ડીસેમ્બર-૨૦૦૭ અંતિત કુલ ૭૯૧ એ.પી.એલ શૌચાલયોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
૧૦) જિલ્લા પંચાયતની તમામ શાખાઓની સફાઇ કરવામાં આવેલ છે. તથા મકાનનું રીનોવેશન કરી રંગરોગાન કરવામાં આવેલ છે.
૧૧) તમામ ૪ તાલુકા પંચાયત તથા ૨૯૪ ગ્રામ પંચાયતોની સંપૂર્ણ સફાઇ કરવામાં આવેલ છે. અને જરુરી રીપેરીંગની કામગીરી કરવામાં આવેલ છે.
૧૨) જિલ્લાના પ્રાથમિક શાળાના ૩૫૮ ઓરડાનું રીપેરીંગ તથા ૯૯ શાળાઓની રંગરોગાનની કામગીરી કરવામાં આવેલ છે.
૧૩) જિલ્લાના કુલ ૨૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્,૪ બ્લોક કચેરી, ૯૦ સબ સેન્ટરની રીપેરીંગ કામગીરી, અને ૨૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,૪ બ્લોક કચેરી અને ૯૦ સબ સેન્ટરની રંગ-રોગાનની કામગીરી કરવામાં આવેલ છે.
૧૪) જિલ્લાના કુલ ૧૧ પશુ દવાખાના તથા ૨૭ ગ્રામસેવકના કવાર્ટર રીપેરીંગ કરવામાં આવેલ છે.
જિલ્લા લેવલે કરવાપાત્ર બાકી કામગીરી માટે દર અઠવાડીયે સંકલન અધિકારીશ્રીઓની મીટીંગ રાખી કામગીરીનો રીવ્યુ ,આયોજન, તથા માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે.