×

બદલી/બઢતી

જિલ્લા/તાલુકાની કચેરીઓમાં સરકારશ્રીના વખતો વખતના ઠરાવો / પરિપત્રો ધ્યાનમાં લઇ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ), વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ડ્રાયવર , પટાવાળા સંવર્ગ ની વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની વહીવટી સરળતાથી/ માગણીથી કે ફરીયાદ હોવાના કારણોસર બદલીની કાર્યવાહી કરવામાં આવે છે.