×

વિઝન અને મીશન

વિઝન

આદીવાસી વિસ્‍તારનું પછાતપણું દુર કરવું.

લોકોની આર્થિક અને સામાજિક સ્‍થિતીમાં સુધારો કરવો

ઘરવિહોણા નબળા ઇસમોને આવાસીય સગવડ ઉભી કરવી

કુપોષણનો દર મહદ અંશે ઘટાડવો.

મિશન

રાજય સરકારની તમામ યોજનાનું ગુણવત્તા સભર અમલીકરણ.

વિવિધ યોજનામાંથી વ્‍યકિતગત ધોરણે લોન-સબસીડી ધ્‍વારા આર્થિક ઉપાર્જનના સાધનોનો વિકાસ.

સિંચાઇ સગવડમાં વધારો કરવા નવા ચેકડેમોનું નિર્માણ.

સંસ્‍થાકીય સુવાવડનો દર વધારવો.

કુપોષણ સામેનાં જંગ અભિયાન સ્‍વરૂપે ઉપડવો.

સતત નિરીક્ષણ અને મુલ્‍યાંકન ધ્‍વારા ગુણવતા સભર સેવાઓનું વિસ્‍તરણ.